‘દીકરી સાકર’ જેવી હોય અને ‘વહુ મીઠા’ જેવી હોય.

438
947
sasu-vahu-moral-story-in-gujarati

એક નાનકડી પણ બહુજ મજેદાર અને બૌદ્ધિક વાર્તા, અંત સુધી વાંચજો માજા આવશે.

એક ઘરમાં સાસુ વહુ બહુ પ્રેમ થી રહેતાં હતાં.
એકવાર ધરમા મહેમાન આવ્યા.
વહુએ સાસુને મહેમાન સાથે વાત કરતાં સાંભળ્યા.
સાસુ કહી રહ્યા હતા ‘દીકરી સાકર’ જેવી હોય અને ‘વહુ મીઠા’ જેવી હોય.
આ સાંભળીને વહુને ખોટુ લાગ્યુ.
વહુ ઉદાસ રહેવા લાગી.
જયારે સાસુને આ વાત ખબર પડી તો વહુને કારણ પુછ્યુ.
વહુએ કારણ કહ્યુ.
ત્યારે સાસુએ હસીને કહ્યું કે એનો અર્થ એ છે.
દીકરી સાકર જેવી હોય દરેક રુપ માં મીઠી લાગે.
જયારે વહુ મીઠાં જેવી હોય કે જેનુ કરજ ચુકવી નથી શકતા.
જેના વગર દરેક વસ્તુ બેસ્વાદ થઇ જાય.
તો આવું સંભાળી ને વહુ ખુશ થઇ ને તેના સાસુ માં ને ભેટી પડી.

સ્ત્રી એક અજબ પાત્ર છે. એની હાજરીની કોઈ નોધ ન લે પણ એની ગેરહાજરી દરેક વસ્તુ ફીક્કી લાગે.

દોસ્તો જો આ નાની આવી વાર્તા તમને ગમી હોય તો દરેક સ્ત્રી ને મોકલો અને તેને જણાવો કે તે કેટલી સ્પેશ્યલ છે.

લાઈક કરો અમારો પેજ આવી જ રસપ્રદ વાતો માટે.

Difference between Daughter and Daughter in law

438 COMMENTS

Comments are closed.