આજે વાંચો સોરઠના સિંહ વીર રામવાળાની દિલધડક વાર્તા !! વાંચીને સોરઠી મિત્રો સાથે શેયર જરૂર કરજો.

635
5984
Vir ramvalo
Vir ramvalo

 

ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે.

 

અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો.

 

સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે જ છે.અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળા વાળાનો એકનો એક દીકરો રામ વાળો સરકાર ને શાહુકારોના જુલમ સામે બહારવટે ચડીને સોરઠની ધરણીને ઘમરોળી રહ્યો હતો ત્યારે તેણે ખીજડીયા ગામ ભાંગ્યુ ને એક પ્રજાને ફોલી ખાનાર વાણિયાનો પટારો એક પાટું મારતાં વેંત ભાંગી નાખ્યો અને લાકડાંના પટારામાં રહેલ ખીલી તેના ડાબા પગમાં ખૂંપી જાય છે,એ ખીલી લાગવાથી રામવાળાનો પગ પાકે છે. ખીજડીયા ભાંગી તેઓ ગુજરીઆમાં કાળુ ખુમાણ નામના કાઠીને ત્યાં રહે છે અને એના પગમાં ભયંકર પીડા ઉપડવી શરુ થાય છે, અધુરામાં પુરુ નાગ અને મેરુ રબારી સિવાય તેના બધાં સાગરીતો તેનો સાથ છોડી ચાલ્યાં જાય છે.

Vir ramvalo
Vir ramvalo

 

ત્યાંથી રામવાળાને ખંભા પર ઉપાડી નાગ અને મેરુ રબારી જુનાગઢ નજીક બીલખાંમાં કાઠી દરબારને ત્યાં આવે છે અને ત્યાં રામવાળાના પગની પીડા બધા સીમાડા ઓળંગી જાય છે, રીતસરનો લવલવાટ ઉપડે છે, પગમાં હુતાશણી ભડકા કરે છે. રામવાળાને અંત નજીક જણાતા તે ગિરનાર જઇ રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે અને પછી તેને બળદગાડામાં ગુપ્ત રીતે ગિરનાર પહોંચાડાય છે.

 

ગિરનારની ગોદમાં “બોરીયા ગાળા” નામની ભયાનક એકાંતી ગુફામાં રામવાળાને રાખવામાં આવે છે. નાગ અને મેરુ તેની સાથે છે.

 

એમાં એક દિવસ નાગને મેરુ પર શંકા જવાથી કે કોઇ કારણસર તે રામવાળાની પથારી પાસે જઇ ધીમેથી કહે છે કે મેરુનું કાસળ કાઢી નાખીએ, એ નાહકનો આપણને કમોતે મરવશે. રામવાળો પોતાને ખભે ઉપાડીને ફેરવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખ્ખી ના પાડે છે. પણ..હાય રે કમનસીબી ! આ વાત ગુફાની બહાર લપાઇને મેરુ સાંભળી લે છે એના અંગેઅંગમાં લાય વ્યાપી જાય છે.

 

 

બીજે દીવસે એટલે મહા સુદ ત્રીજના દીવસે મેરુ પોતાની ચાલ ખેલે છે. તે નાગને કહે છે કે હવે બોરીયા ગાળા તરફ માલધારીઓની અવર-જવર થવાથી બીજી જગ્યા ગોતવી પડશે. બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે. પાછા ફરતાં બપોર થઇ ગયેલ હોઇ બંને એક નેળામાં ઝાડને છાંયે વિસામો લેવા રોકાય છે. નાગને ઊંધ ચડી જાય છે એ વખતે ઊંધવાનો ડોળ કરતો મેરુ હળવેથી નાગની ભરેલી જામગરીવાળી બંધૂક ઊપાડી નાગને વીંધી નાખે છે અને સીધો જૂનાગઢ આવી મહોબ્બતખાનની ફોજ(ગીસ્ત)ને કહે છે કે, રામવાળો બોરીયા ગાળામાં છે, સાથે કોઇ નથી,એની બંધૂકમાં એક ભડાકો થાય એટલી જામગરી છે.પચાસ સૈનિકો ત્વરીત તૈયાર થઇ ચાલી નીકળે છે.

 

રામવાળો લોટ મસળતો હતો એ વખતે ફોજ ગુફાના મુખ આગળ ઊભીને હાકોટા નાખે છે. રામવાળો મેરુની હરામખોરી સમજી જાય છે. ફોજને પડકાર ફેંકે છે કે – માનું ધાવણ ધાવ્યા હોય તો અંદર હાલ્યાં આવો. હું એકજ છું અને બંધૂકમાં જામગરી પણ એક છે ! પણ કોઇ ફોજી બચ્ચો ગુફામાં પગ દેવાની હિંમત કરી શકતો નથી. સૈનિક બાવળના વળાં(ઘાટી,સુકાયેલ ડાળો)નો ઢગલો ગુફા આગળ કરી ગુફા બંધ કરે છે અને પછી આગ ચાંપે છે. આખી ગુફા સદંતર બંધ હોવાથી ધુમાડાથી ને આગના અજગર જેવા ફુંફાડાથી ભરાય છે. અંદર રહેલો “નરેશ્વર” અભિમન્યુ બફાવા લાગે છે. અંતે આ લવકારા સહન ના થતાં તલવારને ટેકે તે બહાર કૂદે છે અને પોતાની બંધૂકની એકમાત્ર ગોળી સામે ઊભેલા સૈનિકની છાતીમાં ઠોકે છે, ત્યાં જ એકસામટી પચાસ બંધૂકો ગરજે છે અને શિયાળવાઓ ભેગા મળી એક લાચાર સિંહનો શિકાર કરે છે.

Vir ramvalo
Vir Ramvalo

 

આમ,ગિરનારનો એ બોરીયો ગાળો સોરઠની ધરતીના નરવાહનનો ભોગ લે છે. હજી પણ એ બોરીયો ગાળો રામવાળાની કંઇ કંઇ યાદો સંઘરી એ નરબંકાના મંદિર સમાન બેઠો છે.

 

રામવાળાને બે બહેનો હતી – માકબાઇ અને લાખુબાઇ. બંનેને બાબરીયાવાડ પંથકના ગામોમાં પરણાવેલ. માકબાઇને કાતર ગામે અને લાખુબાઇને સોખડ ગામે. બાપ કાળાવાળાના અવસાન બાદ થોડે વરસે માં રાઠોડબાઇ દેવલોક થયાં બંને બહેનોને ત્યારે કારજ કરીને ઘરનો બધો સામાન બંને બહેનો વચ્ચે સાણસી ને તાવેથા સમેત સરખે ભાગે વહેંચી,પોતાની થોડી જમીન હતી તે (બાકીની જમીન ગાયકવાડ વતી વાવડી ગામના મુખી ડોસા પટેલે જપ્ત કરેલી, જેને પાછળથી રામવાળે ઠાર મારેલ)શેલ નદીને કાંઠે બુઢ્ઢેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી,બધું ખાલી કરી રામવાળો બહારવટે ચડ્યો હતો.

 

લાખુબેન ત્યાર પછી ઘણા વરસ જીવ્યા અને ગુજરાતનો સુપ્રસીધ્ધ “રામવાળાનો રાસડો” તે ગાતા ત્યારે ભલભલાંને રોવરાવતા. વિચાર તો કરો….જેના ભાઇના રાસડા આખા કાઠીયાવાડમાં ગવાતા હોય એ બેનના કેટલાં મોટા સૌભાગ્ય ! અને એ સાથે ભાઇની વિદાયની વસમી વેદના ! લાખુબેન કાઠીયાણીઓ સાથે એ રાસડો લઇ મેદાનમાં, ફળિયામાં ઘુમતા ત્યારે સાક્ષાત જોગમાયા રમવા ઊતરી હોય એવો આભાસ થતો.(કાગબાપુ,મેઘાણીભાઇ જેવા ઘણા લોકસાહિત્ય પૂજકોને એનો પરચો મળેલ છે.)

 

પોતાના ભાઇને ધીરો ઠપકો આપતી,એના શૌર્ય પર ઓવારી જતી, એના આત્માની શાંતિ માટે અપાર હેત ઠાલવતી…….એ જગદંબા ગાતી –

 

એવી સુની રે ડેલી ને સુના ડાયરા..

સુના છે કાંઇ રામવાળાના રાજ રે…

કાળુભાના કુંવર ! આવા રે બા’રવટાં નો”તાં ખેડવા.

 

પરથમ ભાંગી પોતાની વાવડી,

પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે

કાળુભાના કુંવર……..

 

હાથમાં મીંઢોળ વાળાને શોભતો,

મોતને માંડવ બાંધવા તોરણ જાય રે….

કાળુભાના કુંવર…….

 

પાટું રે મારી પટારો તોડ્યો,

વાગી છે કાંઇ ડાબા પગે ચુંક રે…

કાળુભાના કુંવર…….

 

પગ રે પાક્યો ને પીડા ઉપડી,

લાગી છે કાંઇ અંગેઅંગમાં લાય રે

કાળુભાના કુંવર……..

 

બાબી સરકારની ફોજો ઉપડી,

બોરીયે ગાળે ખેલાણાં ઘમસાણ રે

કાળુભાના કુંવર…….

 

ખુંટલ મેરુએ તને છેતર્યો,

ભાંગી મારા મામેરાંની છાબ રે…

કાળુભાના કુંવર…….

 

એવી સુની રે ડેલી ને સુનાં ડાયરાં,

સુના છે કાંઇ રામવાળાના રાજ રે…….કાળુભાના કુંવર ! આવા રે બા’રવટાં નો’તાં ખેડવા.

 

[ આ ગીત ગાતા લાખુબેનને શું થતું હશે એ અનુભવવું હોય તો એકવાર ભીખુદાનભાઇના કંઠેથી આ ગીત સાંભળો.]

 

એક નરવીરની બેનની વ્યથા વ્યકત કરતો “કાળુભાના કુંવર” નામનો આ રાસડો સદાય અમર રહેશે.

 

ધારી-અમરેલી ધ્રુજતા,ખાંભા થરથર થાય,

દરવાજા દેવાય,ઇ તો રોંઢે દી’ એ રામડા !

 

વાટકી જેવડી વાવડી,રાવણ જેવો રામ,

ગાયકવાડી ગામ રફલે દબેડે રામડો !

 

ગરવો ગઢ ગિરનાર,ખેંગારનો શાપિત ખરો,

સંઘર્યો નહિ સરદાર,(નકર) રમત દેખાડત રામડો.

 

અંગ્રેજ અને જર્મન બે આથડે બળીયા જોધ્ધા બે,

એવું ત્રીજું તે ગીરમાં રણ જગવ્યું રામડા.

Author: Zaverchand Meghani

Web Title: Read the story of Brave Ramvalo. A thrilling and heart touching Story.

635 COMMENTS

  1. Merely a smiling visitor here to share the love (:, btw outstanding design and style. «Make the most of your regrets… . To regret deeply is to live afresh.» by Henry David Thoreau.

  2. I do consider all the ideas you have presented in yourpost. They’re very convincing and can definitely work.Nonetheless, the posts are very quick for beginners.May you please lengthen them a bit from subsequenttime? Thank you for the post.

  3. Hi there, just became alert to your blog through Google, and found that it’s truly informative. I’m going to watch out for brussels. I will be grateful if you continue this in future. Numerous people will be benefited from your writing. Cheers!

  4. J’aime les utiles que vous fournissez dans vos articles. Je vais ajouter votre blog à vos favoris et vérifiez à nouveau ici fréquemment. je suis assez sûr j’apprendrai beaucoup de de nouvelles choses ici ! Bonne chance pour la prochaine !

  5. На сегодняшний день весь рынок – это сайты, люди отыскивают там все, что им необходимо, любой товар или данные. И согласно статистике, чаще всего, они делают это через поисковики Yandex и Гугл. Соответственно от того, насколько высока значимость вашего ресурса у этих поисковиков, обычно зависит, найдет ли будущий лид ваш замечательный продукт на рынке или же обратится к другим, ведь долго искать никто не будет.
    Привести ваш сайт в соответствие всем критериям и вытолкнуть его в самый топ – это как раз наша основная задача. Мы профессиональные фрилансеры проанализируем ресурс, дадим советы и уже через пару недель вы увидите результат, рост клиентов, который можно пронаблюдать наглядно по отчетам. Наберите нам, и вы не пожалеете.

    seodebug.ru

  6. Good blog you have here.. Itís hard to find quality writing like yours these days. I seriously appreciate individuals like you! Take care!!

  7. Thanks for another magnificent article. Where else could anyone get that type of info in such a perfect way of writing? I’ve a presentation next week, and I’m on the look for such information.

  8. Thanks for one’s marvelous posting! I seriously enjoyed reading it, youwill be a great author. I will be sure to bookmark your blogand may come back someday. I want to encourage that you continue your great writing, have a nice weekend!

  9. Oh my goodness! Awesome article dude! Thanks, However I am havingissues with your RSS. I don’t understand why I am unable to join it.Is there anyone else getting similar RSS problems?Anyone who knows the answer can you kindly respond? Thanx!!

  10. Howdy! I just want to offer you a big thumbs up for your great information you have got right here on this post. I am coming back to your blog for more soon.

  11. These are really fantastic ideas in about blogging.You have touched some pleasant things here. Any way keep up wrinting.

  12. What’s Happening i am new to this, I stumbled upon this I’ve found It absolutely helpful and it has aided me out loads. I hope to contribute & help other users like its helped me. Good job.

  13. Do you mind if I quote a few of your posts as long as I provide credit and sources back to your weblog? My blog is in the exact same niche as yours and my visitors would truly benefit from some of the information you present here. Please let me know if this ok with you. Cheers!

  14. Hallo verwenden Sie WordPress für Ihre blog-Plattform? Ich bin neu in der Blog-Welt, aber ich versuche, loszulegen und mein eigenes zu erstellen. Benötigen Sie irgendwelche Kenntnisse für HTML-Codierung, um Ihren eigenen Blog zu erstellen? Jede Hilfe wäre wirklich dankbar!

  15. I’m really impressed with your writing skills and also with the layout on your blog. Is this a paid theme or did you modify it yourself? Either way keep up the excellent quality writing, it is rare to see a great blog like this one these days..

  16. Neulich, als ich bei der Arbeit war, hat meine Schwester mein iPad gestohlen und getestet, ob es 30 Fuß hoch, nur damit sie eine YouTube-Sensation sein kann. Mein iPad ist jetzt zerstört und sie hat 83 Aufrufe. Ich weiß, das ist völlig Off-Topic, aber ich musste es mit jemandem teilen!

  17. Thank you for another great post. Where else may justanybody get that kind of info in such a perfect means of writing?I have a presentation subsequent week, and I am on the searchfor such info.

  18. Do you have a spam issue on this blog; I also am a blogger, and I was curious about your situation; many of us have developed some nice methods and we are looking to swap methods with other folks, be sure to shoot me an email if interested.

  19. Howdy! This is my first visit to your blog! We are a team of volunteers and starting a newproject in a community in the same niche. Your blog provided us valuable information to work on. You havedone a outstanding job!

  20. Thank you for any other fantastic post. Where else may just anybody get thatkind of info in such an ideal manner of writing?I have a presentation next week, and I am at the search for such information.

  21. Hi there, just became alert to your blog through Google, andfound that it is really informative. I am gonna watch out for brussels.I will appreciate if you continue this in future. Lots of people willbe benefited from your writing. Cheers!

  22. I do agree with all the ideas you’ve presented in your post. They’re very convincing and will certainly work. Still, the posts are too short for starters. Could you please extend them a little from next time? Thanks for the post.

  23. Hey There. I discovered your blog the use of msn. That is a very neatly written article.I will make sure to bookmark it and return to learn more of your helpful information. Thankyou for the post. I will definitely return.

  24. Das ist wirklich faszinierend, Sie sind übermässiger professioneller Blogger. Ich habe Ihrem Feed beigetreten und sitz auf auf der Suche nach mehr deines ausgezeichneten Beitrags. Zusätzlich habe ich Ihre Website in meinen sozialen Netzwerken geteilt!

  25. Excellent read, I just passed this onto a colleague who was doing some research on that. And he just bought me lunch as I found it for him smile Thus let me rephrase that: Thank you for lunch!

  26. Nice post. I learn something more challenging on different blogs everyday. It will always be stimulating to read content from other writers and practice a little something from their store. I’d prefer to use some with the content on my blog whether you don’t mind. Natually I’ll give you a link on your web blog. Thanks for sharing.

  27. That is a good tip particularly to those new to the blogosphere. Short but very precise informationÖ Thank you for sharing this one. A must read article!

  28. I will right away seize your rss as I can not to find your e-mail subscription link or newsletter service.Do you have any? Kindly allow me recognize so that I may subscribe.Thanks.

  29. There are some attention-grabbing deadlines in this article but I don’t know if I see all of them heart to heart. There may be some validity however I’ll take hold opinion till I look into it further. Good article , thanks and we want extra! Added to FeedBurner as properly

  30. whoah this blog is great i really like reading your articles.Keep up the great work! You know, lots of individuals are looking round for this info, you could help them greatly.

  31. A motivating discussion is definitely worth comment. I believe that you need to publish more on this issue, it may not be a taboo subject but typically people do not talk about such subjects. To the next! Cheers!!

  32. With everything that seems to be building within this subject material, many of your opinions happen to be rather refreshing. On the other hand, I beg your pardon, because I can not subscribe to your entire idea, all be it exhilarating none the less. It seems to me that your comments are actually not totally validated and in simple fact you are yourself not even wholly convinced of your argument. In any case I did take pleasure in looking at it.

  33. I’m not sure where you are getting your information, but good topic.I needs to spend some time learning much more or understanding more.Thanks for fantastic info I was looking for this info for my mission.

  34. Heya i’m for the first time here. I found this board and I find It truly useful & it helped me out much.I hope to give something back and aid others like you helped me.

  35. Asking questions are genuinely pleasant thing if you are not understanding anything fully, except this post provides fastidious understanding yet.Review my blog; xe888

  36. What’s Going down i’m new to this, I stumbled upon this I’vediscovered It positively helpful and it has aided me out loads.I am hoping to contribute & assist different users like itshelped me. Great job.

  37. สมัยที่ใครๆก็ประสงค์ความสะดวกสบาย บาคาร่าออนไลน์ก็เลยเป็นตัวเลือกที่โคตรดีสำหรับท่าน UFABET มีบาคาร่าให้เลือกเล่นเยอะมากเราเป็นคาสิโนที่จ่ายจริง ทำเงินได้จริง สมัครง่าย ระบบฝากถอนอัตโนมัติแล้วเจอกันขอรับ

  38. Howdy! I could have sworn I’ve been to this blog before but after looking at some of the posts I realized it’s new to me. Regardless, I’m definitely pleased I discovered it and I’ll be book-marking it and checking back regularly.

  39. Hello there! Do you know if they make any plugins too assist withSearch Engine Optimization? I’m trying to get myblog to rank for some targeted keywords but I’m not seeingvery good results. If you know of any please share. Kudos!

  40. Wow that was strange. I just wrote an really long comment but after I clicked submit my comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again. Regardless, just wanted to say fantastic blog!

  41. Attractive part of content. I just stumbled upon your site and in accession capital to say that I get actually loved account your weblog posts. Any way I will be subscribing in your feeds and even I achievement you get right of entry to persistently fast.

  42. Hi there! This blog post couldn’t be written much better! Going through this post reminds me of my previous roommate! He always kept talking about this. I most certainly will send this article to him. Pretty sure he’ll have a good read. Thank you for sharing!

  43. Having read this I thought it was really enlightening. I appreciate you spending some time and effort to put this information together. I once again find myself spending way too much time both reading and posting comments. But so what, it was still worthwhile!

  44. I’m amazed, I have to admit. Seldom do I come across a blog that’s both educative and entertaining, and without a doubt, you have hit the nail on the head. The issue is something that not enough men and women are speaking intelligently about. I am very happy that I found this in my search for something regarding this.

  45. I blog often and I seriously appreciate your content. Your article has truly peaked my interest. I’m going to take a note of your site and keep checking for new details about once a week. I opted in for your Feed as well.

  46. Wow that was strange. I just wrote an really long comment but after I clicked submit my comment didn’t appear.Grrrr… well I’m not writing all that over again.Regardless, just wanted to say fantastic blog!

  47. You are so cool! I don’t think I have read through something like that before. So good to find another person with some original thoughts on this issue. Seriously.. many thanks for starting this up. This site is one thing that is needed on the web, someone with a bit of originality.

  48. Hey There. I found your blog employing msn. This is a perfectly written article. I am sure to bookmark that and come back to read more of your useful facts. Thanks for the post. I can definitely comeback.

  49. Aw, this was an exceptionally nice post. Spending some time and actual effort to generate a top notch article… but what can I say… I procrastinate a lot and never manage to get anything done.

  50. I blog frequently and I genuinely appreciate your content. This great article has truly peaked my interest. I will bookmark your site and keep checking for new information about once a week. I opted in for your RSS feed as well.

  51. Oh my goodness! Incredible article dude! Thanks, However I am experiencing issues with your RSS. I don’t understand the reason why I can’t subscribe to it. Is there anybody else getting identical RSS problems? Anyone who knows the answer will you kindly respond? Thanx!!

  52. Oh my goodness! Awesome article dude! Thanks, However I am encountering difficulties with your RSS. I don’t know the reason why I cannot subscribe to it. Is there anyone else getting the same RSS issues? Anybody who knows the solution will you kindly respond? Thanks.

  53. An intriguing discussion is definitely worth comment.I do think that you need to write more about this subject, it might not bea taboo subject but usually folks don’t talk about these topics.To the next! Kind regards!!

  54. Excellent web site you have got here.. It’s difficult to find high-quality writing like yours nowadays. I truly appreciate people like you! Take care!!

  55. Hi, Neat post. There’s an issue along with your website in internet explorer, may check this… IE still is the marketplace chief and a huge section of people will omit your excellent writing due to this problem.

  56. I seriously love your blog.. Excellent colors & theme. Did you create this website yourself? Please reply back as I’m hoping to create my own site and want to learn where you got this from or just what the theme is named. Many thanks.

  57. Everything is very open with a really clear explanation of the challenges. It was definitely informative. Your website is very helpful. Thanks for sharing.

  58. When I originally left a comment I appear to have clicked the -Notify me when new comments are added- checkbox and now whenever a comment is added I recieve 4 emails with the same comment. Perhaps there is an easy method you can remove me from that service? Thanks.

  59. Hi there, this weekend is good in support of me, for the reason that this time i am reading this great informative paragraph here at my residence.

  60. Heya i am for the primary time here. I found this board and I in finding Ittruly useful & it helped me out much. I am hoping to provide something again and aid others such as you helped me.

  61. Das ist das Passende Weblog für jeden der braucht suchen zu diesem Thema. Du verstehst so sehr, dass es fast anstrengend ist, mit dir zu streiten (nicht, dass ich das eigentlich tun würde brauchen…HaHa). Du hast definitiv ein Thema, über das seit Jahren geschrieben wird, auf eine neue Art und Weise auf den Kopf gestellt. Nice Zeug, einfach nice!

  62. I must thank you for the efforts you have put in writing this blog. I am hoping to see the same high-grade blog posts from you in the future as well. In truth, your creative writing abilities has inspired me to get my own, personal blog now 😉

  63. I’m amazed, I have to admit. Rarely do I come across a blog that’s both educative and entertaining, and without a doubt, you’ve hit the nail on the head. The issue is something not enough people are speaking intelligently about. I’m very happy I stumbled across this in my search for something regarding this.

  64. A motivating discussion is worth comment. There’s no doubt that that you ought to publish more on this issue, it may not be a taboo matter but typically people do not talk about such subjects. To the next! Cheers!!

  65. This is the perfect blog for everyone who wishes to understand this topic. You realize so much its almost tough to argue with you (not that I actually would want to…HaHa). You definitely put a new spin on a subject which has been written about for years. Excellent stuff, just excellent.

  66. Thanks for ones marvelous posting! I certainly enjoyed reading it, you will be a great author.I will be sure to bookmark your blog and will often come back sometime soon. I want to encourage one to continue your great writing, have a nice afternoon!

  67. When I originally commented I clicked the « Notify me when new comments are added » checkbox and now each time a comment is added I get four emails with the same comment. Is there any way you can remove me from that service? Appreciate it!

  68. Oh my goodness! Impressive article dude! Thank you so much, However I am going through troubles with your RSS. I don’t understand why I cannot join it. Is there anybody having similar RSS issues? Anybody who knows the answer can you kindly respond? Thanx.

  69. Oh my goodness! Incredible article dude! Many thanks, However I am experiencing problems with your RSS. I don’t understand why I can’t subscribe to it. Is there anyone else having similar RSS issues? Anyone that knows the answer will you kindly respond? Thanks.

  70. I do not even understand how I stopped up here, but I thought this submit was great.I do not realize who you’re however definitely you’re goingto a well-known blogger in the event you are not already.Cheers!

  71. Thanks , I have just been searching for info approximately this subject for a long time and yours is the greatest I have came upon till now. However, what about the conclusion? Are you sure concerning the source?

  72. Sweet blog! I found it while browsing on Yahoo News.Do you have any suggestions on how to get listed in Yahoo News?I’ve been trying for a while but I never seem to get there!Appreciate it

  73. Hello there, I think your website could possibly be having web browser compatibility problems. When I take a look at your website in Safari, it looks fine however, if opening in Internet Explorer, it’s got some overlapping issues. I just wanted to provide you with a quick heads up! Aside from that, fantastic website!

  74. Aw, this was a really good post. Spending some time and actual effort to produce a top notch article… but what can I say… I hesitate a lot and don’t manage to get anything done.

  75. Aw, this was a really good post. Taking the time and actual effort to create a really good article… but what can I say… I procrastinate a lot and never seem to get nearly anything done.

  76. An intriguing discussion is worth comment. I think that you ought to publish more about this issue, it may not be a taboo subject but generally people don’t speak about such topics. To the next! All the best!

  77. Having read this I thought it was really enlightening. I appreciate you spending some time and energy to put this informative article together. I once again find myself spending way too much time both reading and posting comments. But so what, it was still worthwhile.

  78. Hi there! I just wanted to ask if you ever have any problemswith hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no data backup.Do you have any solutions to stop hackers?

  79. I truly love your website.. Very nice colors & theme. Did you make this site yourself? Please reply back as I’m wanting to create my own personal site and would like to learn where you got this from or just what the theme is named. Thank you!

  80. Wow that was strange. I just wrote an very longcomment but after I clicked submit my comment didn’t appear.Grrrr… well I’m not writing all that over again.Anyways, just wanted to say superb blog!

  81. I just like the valuable info you supply to your articles.I will bookmark your blog and check once more here frequently.I am somewhat certain I’ll be informed plenty of new stuff proper here!Best of luck for the next!

  82. An impressive share! I’ve just forwarded this onto a friend who has been doing a little research on this. And he in fact bought me breakfast due to the fact that I discovered it for him… lol. So allow me to reword this…. Thank YOU for the meal!! But yeah, thanx for spending time to talk about this issue here on your web site.

  83. Thank you for some other excellent article. The place elsemay anyone get that type of information in such a perfectmeans of writing? I have a presentation subsequent week, andI’m at the search for such info.

  84. I was recommended this blog by my cousin. I am not sure whether this post is written by him as nobody else know such detailed about my difficulty.You’re wonderful! Thanks!

  85. Good post. I learn something new and challenging on sites I stumbleupon everyday. It will always be interesting to read content from other authors and use something from their websites.

  86. Nice post. I learn something totally new and challenging on websites I stumbleupon on a daily basis. It will always be helpful to read through content from other authors and use a little something from their sites.

  87. Hi, There’s no doubt that your web site could possibly be having browser compatibility issues. When I take a look at your site in Safari, it looks fine however, when opening in IE, it has some overlapping issues. I merely wanted to give you a quick heads up! Besides that, fantastic website.

  88. I’m no longer certain where you are getting your information, however great topic.I needs to spend some time learning more or figuringout more. Thank you for fantastic information I was looking for this info for my mission.

  89. Having read this I believed it was very informative. I appreciate you finding the time and effort to put this information together. I once again find myself personally spending way too much time both reading and commenting. But so what, it was still worthwhile!

  90. When I initially commented I clicked the -Inform me when new comments are included- checkbox and currently each time a remark is added I obtain 4 emails with the very same comment. Is there any way you can remove me from that solution? Many thanks!

  91. Hey! This is my first visit to your blog! We are a group of volunteers and starting a new initiative in a community in the same niche. Your blog provided us beneficial information to work on. You have done a wonderful job!

  92. There are a lot of scammers online, so don’t just believe it. Because I have experienced being scammed online. When I tried yours, I thought it was a scam, but it wasn’t. I’m scared because of what I experienced. Some of your works are very good, all are beautiful and I learned a lot. thanks 🙂

  93. A motivating discussion is definitely worth comment. I believe that you need to write more on this subject, it may not be a taboo matter but usually people do not talk about these issues. To the next! Cheers!!

  94. A fascinating discussion is definitely worth comment. I believe that you should publish more about this subject matter, it may not be a taboo subject but typically people don’t talk about such topics. To the next! Best wishes!!

  95. Hello there! I could have sworn I’ve visited your blog before but after browsing through many of the articles I realized it’s new to me. Nonetheless, I’m certainly pleased I discovered it and I’ll be bookmarking it and checking back frequently.

  96. Sweet blog! I found it while browsing on YahooNews. Do you have any suggestions on how to get listed in Yahoo News?I’ve been trying for a while but I never seem to get there!Thank you

  97. Oh my goodness! Amazing article dude! Thanks, However I am going through troubles with your RSS. I don’t know the reason why I can’t subscribe to it. Is there anybody getting similar RSS problems? Anybody who knows the answer will you kindly respond? Thanks!

  98. Dziś kredyty wówczas figa których pożądane byłoby się lękać. Chwilówki wówczas solidny jak i również rychły rodzaj za znalezienie należytej ilości mamony za polecany obiekt. Na refleksji globalnej jest zdanie, że kredyty wówczas szczyptę podłego, których wypada wystrzegać się jak na przykład płomienia. Nieszczęśliwie tego typu zdanie zaprojektowane zdaje się być za błędnych stwierdzeniach na bazie jednostkowych kazusów jednostek, które to z powodu nieodpowiedzialnego nadzorowania naszym własnym budżetem wpadają na stosowne rozwlekły. Kredyty wówczas solidne rozstrzygnięcie za zdobycie na rychły rodzaj nazwanej ilości mamony. Wypada wyuczyć się, aczkolwiek adekwatnie pochodzące z wymienionych wykorzystywać chwilówki [url=https://chwilowkionlinex.pl/]chwilówki[/url]

  99. Good day! I could have sworn I’ve been to your blog before but after looking at many of the posts I realized it’s new to me. Anyways, I’m certainly happy I came across it and I’ll be book-marking it and checking back regularly!

  100. I have to thank you for the efforts you’ve put in penning this site. I am hoping to see the same high-grade blog posts by you in the future as well. In truth, your creative writing abilities has motivated me to get my own, personal blog now 😉

  101. Great post however I was wondering if you could write a litte more on thistopic? I’d be very thankful if you could elaborate alittle bit more. Many thanks!

  102. Forma pożyczki w placówce pozabankowej. Charakteryzuje się bardzo wysokim procentem. Kredytobiorca powinien znać wartość RRSO, czyli rzeczywistą roczną stopę oprocentowania, w zestaw której wchodzi oprocentowanie, prowizje, a także pozostałe opłaty. chwilówki chwilówka [url=https://chwilowkionlinex.pl/]chwilówka[/url]

  103. Postać pożyczki w placówce pozabankowej. Charakteryzuje się bardzo wysokim procentem. Kredytobiorca powinien poznać wartość RRSO, innymi słowy rzeczywistą roczną stopę oprocentowania, w skład której wchodzi oprocentowanie, prowizje, a również pozostałe opłaty. chwilówki chwilówka [url=https://chwilowkionlinex.pl/]chwilówka[/url]

  104. Postać pożyczki w placówce pozabankowej. Charakteryzuje się bardzo wysokim oprocentowaniem. Kredytobiorca powinien poznać wartość RRSO, czyli rzeczywistą roczną stopę oprocentowania, w zawartość której wchodzi oprocentowanie kredytu, prowizje, a również pozostałe opłaty. chwilówki chwilówka [url=https://chwilowkionlinex.pl/]chwilówka[/url]

  105. ขอบคุณสรวงสวรรค์ ให้เราแตกได้ทุ๊กกกวันเล่นง่าย จ่ายจริง ถอนรัวๆอยู่ที่ไหน ก็เล่นได้สมัครคลิ๊ก IPRO369

  106. Odmiana pożyczki w placówce pozabankowej. Charakteryzuje się bardzo wysokim oprocentowaniem. Kredytobiorca powinien poznać wartość RRSO, innymi słowy rzeczywistą roczną stopę oprocentowania, w zestaw której wchodzi oprocentowanie kredytu, prowizje, a także pozostałe opłaty. chwilówki chwilówka [url=https://chwilowkionlinex.pl/]chwilówka[/url]

  107. Odmiana pożyczki w placówce pozabankowej. Charakteryzuje się bardzo wysokim procentem. Kredytobiorca powinien znać wartość RRSO, czyli rzeczywistą roczną stopę oprocentowania, w zawartość której wchodzi oprocentowanie kredytu, prowizje, a także pozostałe opłaty. chwilówki chwilówka [url=https://chwilowkionlinex.pl/]chwilówka[/url]

  108. An impressive share! I’ve just forwarded this onto a coworker who has been conducting a little homework on this. And he in fact ordered me lunch due to the fact that I stumbled upon it for him… lol. So let me reword this…. Thank YOU for the meal!! But yeah, thanks for spending the time to talk about this subject here on your web page.

  109. Usually I don’t read article on blogs, but I wish to say that this write-up very forced me to try and do it! Your writing style has been surprised me. Thanks, quite nice post.

  110. I blog quite often and I seriously appreciate your information. This article has really peaked my interest. I am going to book mark your site and keep checking for new details about once per week. I subscribed to your RSS feed as well.

  111. I blog often and I genuinely appreciate your content. The article has truly peaked my interest. I will take a note of your blog and keep checking for new details about once a week. I opted in for your Feed too.

  112. Good day very nice website!! Guy .. Beautiful .. Superb .. I will bookmark your blog and take the feeds also…I am satisfied to find so many useful info right here in the put up, we want work out extra strategies in this regard, thanks for sharing.

  113. Oh my goodness! Impressive article dude! Thank you so much, However I am going through difficulties with your RSS. I don’t know why I can’t join it. Is there anyone else getting the same RSS issues? Anybody who knows the solution will you kindly respond? Thanx!

  114. Wonderful blog! I found it while searching on Yahoo News.Do you have any tips on how to get listed in Yahoo News? I’ve been trying for a whilebut I never seem to get there! Appreciate it

  115. Oh my goodness! Incredible article dude! Many thanks, However I am going through difficulties with your RSS. I don’t know why I cannot join it. Is there anyone else having the same RSS problems? Anyone that knows the solution can you kindly respond? Thanx!

  116. You can definitely see your expertise within the article you write.The sector hopes for more passionate writers like you whoaren’t afraid to mention how they believe. At all times go after your heart.

  117. Hi there! This blog post could not be written much better! Going through this post reminds me of my previous roommate! He continually kept talking about this. I will forward this information to him. Fairly certain he will have a good read. Many thanks for sharing!

  118. Hi, I do believe this is an excellent blog. I stumbledupon it 😉 I will return yet again since i have saved as a favorite it. Money and freedom is the best way to change, may you be rich and continue to help other people.

  119. Hello there! This post could not be written much better! Going through this article reminds me of my previous roommate! He continually kept talking about this. I am going to send this information to him. Fairly certain he will have a great read. Many thanks for sharing!

  120. hi!,I love your writing so so much! share we keep in touch extra approximately your article on AOL?I need an expert in this space to solve my problem.May be that is you! Having a look ahead to see you.

  121. I’m really impressed with your writing skills and also with the layout on your blog. Is this a paid theme or did you modify it yourself? Anyway keep up the nice quality writing, it is rare to see a nice blog like this one nowadays..

  122. Greetings! Very useful advice within this article! It is the little changes that produce the most important changes. Thanks for sharing!

  123. Aw, this was an incredibly nice post. Finding the time and actual effort to produce a good article… but what can I say… I hesitate a whole lot and don’t manage to get nearly anything done.

  124. You are so interesting! I don’t think I’ve truly read a single thing like that before. So good to find somebody with some unique thoughts on this subject matter. Seriously.. thank you for starting this up. This website is something that is needed on the web, someone with a little originality.

  125. The next time I read a blog, I hope that it does not disappoint me as much as this one. I mean, I know it was my choice to read, however I really thought you would have something useful to talk about. All I hear is a bunch of complaining about something you can fix if you weren’t too busy seeking attention.

  126. Thanks , I have just been searching for information approximately this topic for a long time and yours is the greatest I have came upon till now. But, what in regards to the bottom line? Are you sure in regards to the source?

  127. Everyone loves what you guys tend to be up too. This kind of clever work and reporting! Keep up the awesome works guys I’ve incorporated you guys to my personal blogroll.

  128. Thanks for calling order clomid uk Ahead of the meeting, there already were signs of trouble. A new Israeli push to build hundreds of new homes in Jewish settlements and fresh fighting in the Hamas-ruled Gaza Strip underscored the tough road ahead.

  129. Hello, I believe your web site might be having browser compatibility issues. Whenever I take a look at your site in Safari, it looks fine however, when opening in I.E., it has some overlapping issues. I just wanted to give you a quick heads up! Apart from that, great blog.

  130. A motivating discussion is definitely worth comment. I do believe that you should write more on this issue, it may not be a taboo matter but typically people do not talk about these issues. To the next! Best wishes!!

  131. Having read this I believed it was extremely enlightening. I appreciate you spending some time and effort to put this information together. I once again find myself spending way too much time both reading and leaving comments. But so what, it was still worthwhile!

  132. This is a good tip particularly to those fresh to the blogosphere. Brief but very accurate information… Appreciate your sharing this one. A must read article.

  133. I really love your blog.. Excellent colors & theme. Did you create this amazing site yourself? Please reply back as I’m wanting to create my own website and want to find out where you got this from or what the theme is named. Appreciate it!

  134. I must thank you for the efforts you’ve put in penning this site. I’m hoping to view the same high-grade content from you in the future as well. In truth, your creative writing abilities has motivated me to get my very own website now 😉

  135. Good day! I could have sworn Iíve visited this site before but after looking at some of the articles I realized itís new to me. Anyways, Iím certainly happy I came across it and Iíll be bookmarking it and checking back often!

  136. A fascinating discussion is definitely worth comment. I do believe that you need to publish more about this subject, it may not be a taboo matter but generally folks don’t discuss these topics. To the next! Kind regards!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here