ગુજરાત ના વિકાસ ના પુરાવાઓ આપતા, વિશ્વ-પ્રસિદ્ધ બ્રિજ અને રસ્તાઓ

504
351

આપણું ગુજરાત રાજ્ય હંમેશા થી જ આખા દેશ માં અને દુનિયા માં તેના ઇન્ફ્રાસ્ટ્રકચરલ અને ઔદ્યોગિક વિકાસ માટે પ્રખ્યાત અને મોખરે રહ્યું છે અને પુરા ભારત માં આજે ગુજરાત ની આ વિકસિત છબી ને ગુજરાત મોડેલ તરીકે ઓળખવામાં આવે છે.

ત્યારે હજુય એવા ઘણા લોકો મળે છે અને કહે છે કે ગુજરાત નો વિકાસ માત્ર કેહવા પૂરતો જ છે પણ ખરેખર નથી, તો એવા લોકો માટે આ એક વિકાસ ના પુરાવા નું કામ કરશે. અને સાથે સાથે આપણે બધા ગુજરાતીઓ એ પણ આપણા ગુજરાત ના પ્રમુખ પ્રખ્યાત બ્રિજ અને રસ્તાઓ વિષે જાણ હોવી જોઈએ.

તો ચાલો જાણીએ ગુજરાત ના મોટા અને પુરા દેશ માં પ્રચલિત બ્રિજ વિષે:

આ બધા બ્રિજ ના નિર્માણ થી લોકો ને ટ્રાફિક અને પરિવહન ની ઘણી બધી સમસ્યાઓના ઉકેલ આવી ગયા છે. અને આ એક વર્તમાન સરકાર ના ગુજરાત ના લોકો માટે ના કરેલા કામો નો એક સફળ પ્રતિબિંબ છે.

દોસ્તો તમારા ગ્રુપ સર્કલ માં આ બધા લોકો ને શેર કરો જેથી તેઓ પણ આપણા ગુજરાત ના ગૌરવશાળી વિકાસ ને મેહસૂસ કરી શકે.

 

504 COMMENTS

Comments are closed.