સામગ્રી :-
૨ બટેટાબાફેલા
૧ કાચું કેળું બાફેલું
પનીર ૫૦ ગ્રામ
આરારૂટ જરુર મુજબ ૧-૨ ટેબલ સ્પુન
સ્ટફીંગ કરવા માવો ૧ ટેબલ સ્પુન
કાજુ ટુકડા કરેલા ૩-૪
કિસમિસ ૮-૧૦
ટમેટા ૩ નંગ મોટા
લીલી મરચા ૨
આદુ ૧ ટુકડો
કાંદો ૧ જો વાપરતા હોવ તો
દહી ૧ કપ
મલાઇ ૧-૨ ટેબલસ્પુન
તડકા માટે...
હલ્લો ફ્રેંડ્સ આજે નવી રેસેપી જે ગુજરાતમાં જ બનતી આવેલી છે. તો તમે પણ એના વિષે જાણો તેનું નામ છે
"ઢેકરા વડા"
એને માટે જોઇશે
લીલી તુવરના દાણા ૧ કપ
ચોખાનો લોટ ૧ કપ
આદુ મરચાની પેસ્ટ ૧ ટેબલ સ્પુ
ગોળ ૨-૩ ટેબલ સ્પુ ,...