મૃત્યુ પછી પણ આ બુલેટ અને એમના માલિક નું પરચો હાજરા-હજૂર છે

16
1257

આપણા દેવતાવો, માનવો, પશુઓ, પક્ષીઓ અને ઝાડો ની પૂજા તો સામાન્ય વાત છે પણ આજે અમે એક એવા સ્થળ ની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં માનવ ની મોત ના પછી એની પૂજા ની સાથે એની બુલેટ મોટર સાયકલ ની પણ પૂજા થાય છે અને લોકો એ મોટર સાયકલ ની પાસે માનતાઓ માંગે છે .
હા! આ ચમત્કારી મોટર સાયકલ એ આજ થી લગભગ ૨૧ વરસ પહેલા માત્ર સ્થાનીય લોકો ને જ નઈ એના બદલે સંબંધિત પોલીસ થાણે ના પોલીસ વારા ને પણ ચમત્કાર બતાડીને આશ્ચર્ય માં નાખી દીધું હતું અને આજ કારણસાર, આજે પણ થાણા માં નવા નિમણૂંક પર આવતા પોલીસ કર્મી ડ્યુટી કરવા થી પહેલા અહીંયા માથો ટેકવા આવે છે.

જોધપુર અહમદાવાદ રાષ્ટ્રીય રાજમારગ પર જોધપર થી પાલી જતી વખતે લગભગ ૨૦KM પહેલા રોહિત થાણે નો “દુર્ગટના સંભવિત” વિસ્તાર માં બોર્ડ લખેલો દેખાયો છે અને એના થી દૂર જતા જ સડક ના કિનારે જંગલ માં લગભગ ૩૦ થી ૪૦ પ્રસાદ અને પૂજા અર્ચના ના સમાન થી સજાવેલી દુકાનો દેખાય છે અને ભીડ થી ઘેરાયલો એક ચબુતરા પર એક મોટી ફોટો છે અને દર વખતે અખંડ જ્યોત. અને એની પાસે જ નજર આવે છે ફૂલો થી બંધાયેલી બુલેટ મોટર સાયકલ. આ એ જ સ્થાન છે અને એ જ મોટર સાયકલ છે જેના બારામાં હું તમને પરિચય આપવા જઈ રહયો છુ.

કોણ છે ૐ બના ? ૐ બના નો ઇતિહાસ

આ “ૐ બના” OM Banna નો સ્થાન છે ૐ બના (ૐ સિંહ રાઠોડ) પાલી શહેર ની પાસે આવતો ચોટીલા ગાવ ના ઠાકોર જોગ સિંહ ના પુત્ર હતા જેમનો આ સ્થાન માં પોતાની બુલેટ મોટર સાયકલ પર જતા ૧૭૮૮ માં
એક દુર્ગટના માં નિધન થઇ ગયો હતો . સ્થાનીય લોકો અનુસાર આ સ્થાન પર દર રોજ કોઈ ન કોઈ વાહન દુર્ગટના નો શિકાર બની જ જતો જે વૃક્ષ ના પાસે ૐ સિંહ રાઠોડ ની દુર્ગટના ગતિ એ જગ્યા પર ખબર નઈ કેમ પણ ત્યાં કોઈ ન કોઈ વાહન દુર્ગટના નો શિકાર થઇ જાતો આ રહસ્ય બની ગયો હતો .ગાન લોકો આ દુર્ગટનાઓ નો શિકાર બની જતા અને પોતાની ની જાણ ગવાવી દેતા

ૐ સિંહ રાઠોડ ની દુર્ગાના માં મૃત્યુ પછી પોલીસ એ પોતાની કાર્ય વહી દરમિયાન એમની મોટર સાયકલ ને થાણે લઈને બંધ કરી નાખ્યું પણ બીજા જ દિવસે સવાર ના થાણે થી મોટર સાયકલ ગાયબ જોઈ ન પોલીસ વારા ઓ હેરાન થઇ ને તલાશ કરતા મોટર સાયકલ ત્યાં દુર્ગટના સ્થાન પર મળી આવી,પોલીસકરમી ફરીથી મોટર સાયકલ થાણે લઇ આવ્યા પણ દર વખત સવાર ના થાણે થી રાત ના સમય ગાયબ થઇ દુર્ગટના સ્થાન પર પોતાની ની રીતે પોહચી જાતી. આખરે પોલીસ કારમી ઓ અને ૐ સિંહ ના પિતા એ ૐ સિંહ ની મૃત્યુ આત્મા ની ઈચ્છા સમજી ને એ મોટર સાયકલ ને એ જ વૃક્ષ ની પાસે રાખી દેવાયું. આ ચમત્કાર પછી રાત્રી ના વાહન ચાલોકો ને ૐ સિંહ વારંવાર વાહનો ને દુર્ગટના થી બચવા ના ઉપાયો કરતા ને રાત્રી માં વાહન ચાલોકો ને દુર્ગટના થી સાવધાન કરતા દેખાતા.તે એ દુર્ગાના સંભવિત જગહ સુધી પોહોચ વા વારા લોકો ને જબરદસ્તી રોકી દેતા કા ધીમો કરી દેતા કારણ કે એમની જેમ બીજો કોઈ વાહન ચાલાક મોત નો શિખર ન બને . અને તે પછી આજ સુધી ત્યાં બીજી કોઈ દુર્ગટના નથી બની .

ૐ સિંહ રાઠોડ ના માર્યા પછી પણ એમની આત્મા દ્વારા આવો નેક કામ કરતા જોઈ વાહન ચાલાક ને સ્થાનીય લોકો માં એમની પ્રતિ શ્રદ્ધા વધતી ગઈ અને આ શ્રદ્ધા નો જ નતીજો છે કે ૐ બના ના આ સ્થાન પર દર વખત પૂજા આર્ચન કરવા વારા લોકો ની ભીડ હોય જ છે .તે રાજમારગ થી ગુજારતા દર વાહન ચાલાક અઇયા રોકાઈ ન ૐ બના ને નમન કરી ન આગળ વધે અને દૂર દૂર થી લોકો એમના સ્થાન પર આવી ને પોતાની શ્રદ્ધા પ્રકટ કરી અમને અને એમની મોટર સાયકલ થી મનત માંગતા હોય છે .મને પણ કઈ ૨ વરસ પહેલા અહમેદાબાદ થી જોધપુર સડક મારગ થી આવતા સમય પછી રાષ્ટ્રીય ચેનલ પર આ સ્થાન ના બારા માં પ્રસારિત એક પ્રોગ્રામ ના માધ્યમ થી આ બધી જાણકારી મળી અને આ વખત નો જોધપુર યાત્રા પર બીજી વાર અઇયા જવાનો મોકો મળ્યો તો વિચાર્યો કે તમને પણ આ નિરાળા સ્થાન થી અવગત કરાવી દઉં .
આ લેખન ખાલી આ જગ્યા ની જાણકારી દેવા ના ઉદેશ થી લખેલો છે

16 COMMENTS

Comments are closed.