દુનિયા ના 5 યંગ અબજપતિ જુવાનિયાઓ અને તેમની કુલ સંપત્તિ.

0
140

માર્ક ઝુકરબર્ગ ( Mark Zuckerberg), 33

વર્થ: $56 બિલિયન ( $ 5600 Crore )

તેમણે કેવી રીતે અબજો ડોલર બનાવ્યા : ફેસબુક (Facebook)

આજના યુગ માં જયારે ઘણા લોકો હજુ સ્ટુડન્ટ લોન ના દેવા માં ડૂબી રહ્યા છે, ત્યારે કેટલાક મિલિઅનર્સ પુષ્કળ નાણાં કમાયી રહ્યા છે.

અમે ફોર્બ્સના આંકડાઓ પર જોયું હતું અને જાણવા મળ્યું છે કે ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝુકરબર્ગ 35 વર્ષની નીચેના ધનિક વ્યક્તિઓની યાદીમાં ટોચ પર છે.

લુકાસ વોલ્ટન (Lukas Walton), 31

વર્થ: $ 11.3 બિલિયન ( $1130 Crore )

તેમણે કેવી રીતે અબજો ડોલર બનાવ્યા : વોલમાર્ટ (Walmart)

જયારે લુકાસ ના પિતા જ્હોન વોલ્ટન ( સેમ વોલ્ટન ના પુત્ર જે વોલમાર્ટ ના ફાઉન્ડર હતા ) નું અવસાન થયું ત્યારે લુકાસ વોલ્ટન ને તેમના પિતા ની ઘણી બધી સંપત્તિ વારસા માં પ્રાપ્ત કરી.

આમાં મોટાભાગની સંપત્તિને એક વખત તેની માતા, ક્રિસ્ટી વોલ્ટન સાથે સંબંધ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તાજેતરની માહિતી જણાવે છે કે લુકાસ વોલ્ટન તેમાંના મોટા ભાગ ના શેર સાથેનો લાભાર્થી હતો.

ડસ્ટીન મોસ્કોવિટ્ઝ ( Dustin Moskovitz ), 33

વર્થ: $ 10.7 બિલિયન ($1070 Crore)

તેમણે કેવી રીતે અબજો ડોલર બનાવ્યા : ફેસબુક (Facebook)

મોસ્કવિટ્ઝે ઝુકરબર્ગ સાથે પ્રારંભિક તબક્કામાં ફેસબુક પર કામ કર્યું હતું, તેમણે ઝુકરબર્ગ સાથે અસાના ( Asana ) નામ ના બિઝનેસ માટે ના પ્રોજેક્ટ-મેનેજમેન્ટ ના સૉફ્ટવેરના નિર્માતા માટે સાથે કામ કર્યું.


સ્કોટ ડંકન (Scott Duncan), 34

વર્થ: $ 5.7 બિલિયન ($570 Crore)

તેમણે કેવી રીતે અબજો ડોલર બનાવ્યા : (ડંકન ફેમિલી) વારસાગત

ડંકનને તેમના પિતા ડેન ડંકન (Dan Duncan) પાસેથી વારસા માં તેમની સંપત્તિ અને નાણાં મળ્યા, જેમણે એનર્જી પાઇપલાઇન માટે ની કંપની એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ્સ શરૂ કરી હતી.

બોબી મર્ફી (Bobby Murphy), 28

વર્થ: $ 4 બિલિયન ($400 Crore)

તેમણે કેવી રીતે અબજો ડોલર બનાવ્યા : સ્નેપચેટ (SnapChat)

મર્ફી એ સોશિયલ મીડિયા કંપની સ્નેપ ઈંક (Snap Inc.) ના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી અધિકારી છે, જેમાં Snapchat પણ નો સમાવેશ થાય છે. જયારે સ્નેપ (Snap Inc) કંપની એ તેની પેહલી public offering આપી ત્યારે મર્ફી અબજોપતિ બન્યા હતા.

Source : Forbes

Title : World’s 5 Youngest Billionaires and Their total net Worth.