મોંઘવારી પર સરકારને તાના માર્યા પેહલા આટલું વાંચી લ્યો, બોલતી બંધ થઇ જાશે

17
240
Narendra Modi Working in Office

ઘણા દિવસો થી વિપક્ષ સહીત સામાન્ય જનતા પણ સરકાર ને પેટ્રોલ ની વધતી કિમંતો ને લઇ ને ઘેરી રહ્યા છે જયારે એવા લોકો ફેસબુક પર મુકાયેલી આ પોસ્ટ વાંચશે ત્યારે તેમના હોશ ઉડી જશે. તમને સૌથી પેહલી વાત એ જણાવી દઈએ કે પેટ્રોલ GST ના પેટે નથી આવતો એટલે આની કિમંત રોજ વધ-ઘટ થાય છે. આવું પેહલી વાર નથી બન્યું કે લોકો પેટ્રોલ ની કિંમતો ને લઇ ને બવાલ કર્યા હોય, હંમેશા થી જ લોકો પેટ્રોલ ના ભાવ ને લઇ ને વિરોધ કરતા આવ્યા છે. આજે અમે તમને એવી વાત જણાવા ના છીએ કે જે વાંચ્યા પછી તમારા હોશ ઊડી જશે, આના પછી તમે ક્યારેય પણ સરકાર ને પેટ્રોલ ના મુદ્દે ઘેરતા પેહલા 100 વાર વિચારસો.

Petrol Price

વાસ્તવમાં, વૉટ્સએપ અને ફેસબુક પર ભારત માં વધતા પેટ્રોલની કિંમત વિશે કંઈક એવી હકીકત લખી છે, જે વાંચ્યા પછી તમને વિશ્વાસ માં નહિ આવે.

“30 का पेट्रोल सरकार 70 में क्यों बेचती है,ऐसा पूछने वाले एक बार ये भी तो पूछे कि 16 रुपया में गेहूं खरीदकर सरकार 2 रुपया में क्यों बेचती है? 50 रुपया का केरोसिन 15 रुपया में क्यों बेचती है? 42 की शक्कर/चीनी 30 में क्यों बेचती है? 25 का चावल खरीदकर 3 रुपया में क्यों बाटती है? लाखो रुपये टीचरो को तनख्वाह देकर बच्चो को मुफ्त क्यों पढवाती है? कहाँ से ये सब पैसे आते हैं??

ये जवाब है उन सबको जो बोल रहे हैं कि पेट्रोल पर सरकार देश को लूट रही है। कितनी ईमानदारी से और कितने लोग हो जो टैक्स भरते हो। GST , नोटबन्दी मात्र लगाने से तुम्हारा जीना हराम हो रहा है। अरे कभी उसके बारे में भी सोचो जो वोटबैंक की चिंता किये बिना देशहित के बारे में दिन रात सोचता है, जीता है, मरता है। खुद के लिए सिर्फ जीना तो वामपंथी और नास्तिक करते हैं। कम से कम तुम जैसे कम्युनल की तरह दोगलापंथी तो नही करते मोदी जी”

ઉપર આપેલ સંદેશ ખરેખર સાચો અને તથ્ય છે, જેમાં સરકાર ના હકારાત્મક પ્રયાસો ને બતાવવા માં આવ્યા છે અને એવા લોકો ની વિચારશ્રેણી બતાવવા માં આવી છે જે સરકાર ના સકારત્મક પાસાં ને અનદેખા કરી ને માત્ર તેમની ખામીઓ શોધવા પાછાળ પડયા હોય છે.

BJP Sarkar

કદાચ આપણે 2014 પેહલા ના સમય માં જઇયે તો ત્યાર ની સરકાર દરમિયાન પેટ્રોલ ના ભાવ 75 થી 80 સુધી પોહચી ગયેલા, ત્યારે આજ લોકો માં થી કોઈ જ અવાજ ઉઠાવવા તૈયાર નોતું અને આજે જયારે થોડા દિવસે માટે શું પેટ્રોલ ના ભાવ વધી ને 70 ની આસ-પાસ પોહ્ચ્યા છે ત્યારે લોકો અને વિપક્ષો એ સરકાર પર હલ્લા બોલ કરી દીધું.

 

17 COMMENTS

  1. … [Trackback]

    […] There you will find 44239 additional Info on that Topic: joblessyuva.com/2017/09/22/read-this-before-blaming-government-for-the-inflation/ […]

  2. … [Trackback]

    […] Find More on to that Topic: joblessyuva.com/2017/09/22/read-this-before-blaming-government-for-the-inflation/ […]

  3. … [Trackback]

    […] Read More here to that Topic: joblessyuva.com/2017/09/22/read-this-before-blaming-government-for-the-inflation/ […]

  4. … [Trackback]

    […] There you will find 33052 additional Information to that Topic: joblessyuva.com/2017/09/22/read-this-before-blaming-government-for-the-inflation/ […]

Comments are closed.