આ યુવક ની નજર એમ જ છોડી ગયેલ નવજાત બાળક પર ગયી. પછી તેણે જે રીતે Twitter ને Police ની મદદ થી જે કર્યું તે જાણવા જેવું છે

507
180
Mumbai guy rescued abandoned baby

સોશ્યિલ મીડિયા નેગેટિવિટી થી ભરેલો પડ્યો છે ત્યારે હકીકત એ પણ છે કે સોશ્યલ મીડિયા માત્ર નેગેટિવિટી થી જ ભરેલું નથી પરંતુ તેમાં ઘણું બધું સારૂ અને હકારાત્મક છે તે પણ ના નથી કહી શકાતું. અંધકાર ભલે ગમે તેટલો ફેલાયો હોય,પણ અંતે તો પ્રકાશ જ હંમેશાં જીતે છે.

તાજેતરમાં મુંબઈમાં જે થયું તે માત્ર Twitterati ના અન્ય ચહેરા તરફ ધ્યાન નથી દોર્યું, પણ તેણે વાસ્તવિક દુનિયામાં દરેક માટે એક સુંદર ઉદાહરણ પણ આપ્યું છે. જો તમે ખરેખર કંઈક કરવા માંગો છો, તો પછી ભલે તે ગમે તે હોય, તમને તેનો રસ્તો જરૂર મળશે.

અમન નામ ના મુંબઈ ના રહેવાસી ની ઓટો રીક્ષા માં છોડી ગયેલ નવજાત બાળક પર નજર ગયી. બાળક ને આવી સ્થિતિ માં જોઈ તે મુંજાઈ ગયો. તેને કઈ જ ખબર ન હતી કે આ બાળક કોનું છે? કોણ છોડી ગયો હશે? ક્યારે છોડી ગયું હશે? અને આમ ઘણા બધા સવાલો સાથે એ વિકલ્પહીન હતો. એટલે પછી તેને Twitter પાસે થી મદદ લેવાનો ખ્યાલ આવ્યો. અને તેણે કંઈક આવો કર્યો.

Found this 3 to 5 day year old kid in closed auto. Please help me guys. I’ve no idea what to do?

તમે નીચે આપેલ ફોટોસ પણ જોઈ શકો છો:

એનું Tweet તરત જ વાયરલ ખબર ની જેમ ફેલાઈ ગયો અને તેને ઘણા બધા લોકો તરફ થી સારી સલાહો અને સરસ પ્રતિઉત્તર મળવા લાગ્યા.

1

2

3

4

જલ્દી જ આ ખબર મુંબઈ પોલીસ સુધી પોહચી ગયી અને આખરે મુંબઈ પોલીસ તરફ થી તેને એક સંદેશ મળ્યો :

We have followed you. Please DM us your contact details.

અમન એ પોલીસ સાથે ની મુલાકત પછી ફરી એક Tweet સાથે એ બાળક નો સુંદર ફોટો ઉપડતે કર્યો જેમાં, તે બાળક સરસ માજા થી મહિલા ઇન્સ્પેક્ટર ના હાથો માં આરામ કરી રહ્યો હોય છે. ચાલો જોઈએ એ ફોટો પણ –

The baby is safe with mumbai Police now I’m in kanjumarg east police station.

આ બધું થયા પછી પણ ખુશી ની વાત એ છે કે Twitter ના યુઝર્સ હજુ પણ બાળક ની તબિયત અને પરિસ્થિતિ ને લઇ ને ચિંતિત હતા. અને લગાતાર અમન ને તેના વિષે પુછાતા હતા. ચાલો જોઈએ પછી સુ થયું.

અને પછી મુંબઈ પોલીસે જાતે અમન ને તેના જુનુન અને સાહસ માટે અભિનંદન પટાવતો Tweet કર્યો.

એટલું જ નહિ અમન એ અહીંયા છોડી ના દીધું, તેણે પ્રોમિસ કર્યું કે તે જાતે ચાઈલ્ડ અડોપ્શન સેન્ટર જશે અને ખુદ તેની જાણ લેશે

આને જ કહેવાય ને સાચા સુપર હીરો! આપણી દુનિયા કેટલી મસ્ત હોત અગર બધા જ લોકો આની જેમ વિચારત અને કામ કરતા હોત તો.

507 COMMENTS

Comments are closed.