મોબાઈલને નુકસાન કરતા Vidmate અને TubeMate જેવા એપ્લિકેશનને દૂર કરી YouTube પરથી તમારા પ્રિય Video Downlod કરવાની સરળ અને સારી રીતે વિશે આજે જાણો.!!

19
1081

 

 

 

આજ ના સમય માં YouTube નો ઉપયોગ લગભગ તમામ કરતા હશો અને ખાસ કરીને અત્યારના યુવાનો તો YouTube ના દિવાનાઓ હશો…

પણ YouTube ની એક problem છે કે તમે તમારા મનપસંદ video સરળતાથી ડાઉનલોડ કરી શકતા નથી. હા YouTube એક ઓપ્શન આપે છે Offline Download નો પણ તે તમારા મોબાઈલ ના System Storege માં સેવ થાય છે મતલબ જો તમારા પાસે Internal Storage ઓછું હોય તો તમે એને Offline Save કરી શકતા નથી, ઉપરાંત તેનો બીજો ગેરફાયદો એ છે કે તમે તમારા વ્હાલા પરિજનો કે મિત્રો સાથે એ વિડીયોની આપ-લે કરી શકતા નથી..

 

એક વાત જણાવી દઉં કે અત્યારે આ લેખ વાંચતા વાંચતા જ તમારા મન માં Vidmate અથવા તો TubeMate જેવા application નો ખ્યાલ આવ્યો હશે, પરંતુ આ application ના ઉપયોગથી તમારા જીવથી પણ વધારે વ્હાલા મોબાઈલ ફોનને તકલીફ પડતી હોય છે. તેથી તેમનો ઉપયોગ ટાળશો, તો તમારા પપ્પાના ખિસ્સા માટે સારું રહેશે !!

 

આજે હું તમને આવી બધી માથાકૂટ વગર તમારા મનપસંદ Video સરળતાથી Downlod કરતા શીખવાડવા જઈ રહ્યો છું.

આ Downlod કરવાની સેવા Savefrom.net દ્વારા પુરી પાડવામાં આવે છે.

અહીં તમને પ્રશ્ન જરૂર થશે કે ક્યાં YouTube અને ક્યાં Savefrom.net ! બન્ને વચ્ચે શો કનેક્શન ?? પરંતુ કનેક્શન છે !!

પણ એક વાત છે, કે તમારે આ કનેક્શન માટે YouTube application ને બદલે કોઈ પણ Browser માં ઓપન કરવાનું રહેશે..

જ્યારે તમે તમારા મોબાઈલ ફોનના કોઈ પણ Browser ની અંદર YouTube ને ચાલુ કરશો ત્યારે તે YouTube application ની જેમ જ ખુલશે અને ત્યાર બાદ તમે તેમાં આખી દુનિયા માથી તમને ગમતી વસ્તુ જોઈ શકશો..

જો તે વસ્તુ જોતાં જોતાં તમને ગમે, અને તેને પોતાની પાસે સાચવી રાખવાનું મન થાય, તો તમારે નીચે મુજબ કામ કરવાનું રહેશે..

1તમારા Browser માં ઉપર આવેલ Url box પર ક્લીક કરવું

2 હવે તે box ની અંદર એક link દેખાતી હશે…

3 તે link માં સૌથી આગળ જવું..

4 ત્યાં http//:m.youtube…… આવી કંઇક link જોવા મળશે

5 હવે તમારે આ link માથી http//:m. આટલુ દૂર કરી અને SS લખવાનું રહેશે…

6 હવે તમારી link કંઇક અંશે આવી દેખાશે ssyoutube…..

7 ત્યાર બાદ Go પર ક્લિક કરો. આમ કરવાથી એક નવું page ઓપન થશે.

8 હવે તે page નો દેખાવ આ પ્રકાર નો હશે.

savefrom.net page
savefrom.net page

9 હવે તમારે કેવી clearity માં downlod કરવું છે તેના માટે ઘણા ઓપ્શન જોવા મળશે જેવા કે (mp4 1080, mp4 720, mp4 320, mp4 HQ , 3GP ,mp3 વગેરે)

આમ તમને જેવી દૃશ્યતા વાળું downlod કરવું તે ઓપ્શન પર ક્લિક કરો.

તમારા એક ક્લિક થી Downlod થવા નું શરૂ થઈ જશે અને Downlod થાય પછી જો તમે ઈચ્છો તો તેને તમે બીજા કોઈ વ્યક્તિને મોકલી શકવા પણ સમર્થ રહેશો.

 

અને હા આમ કરવાથી તમારા વ્હાલા મોબાઈલ ને કોઈ પણ પ્રકારનો નુકસાન થશે નહીં….

-Uday.P.Bhanushali

Web title : An easy tip for download videos from you tube without using vidmate or tubemate !!

19 COMMENTS

  1. … [Trackback]

    […] There you will find 66487 additional Information to that Topic: joblessyuva.com/2017/08/19/to-download-youtube-videoes-without-harming-your-phone/ […]

  2. … [Trackback]

    […] Here you can find 45039 additional Information to that Topic: joblessyuva.com/2017/08/19/to-download-youtube-videoes-without-harming-your-phone/ […]

Comments are closed.