‘કદર’નાં કોળિયા’ – દરેકે વાંચવા જેવી નાનકડી પણ જોરદાર વાત !    

11
383

“કિંમત” થી “કદર” સુધી.

Regular indian dish
Regular indian dish

૧. ચા-કોફી

૨. કોરો નાસ્તો

૩. રોટલી-શાક

૪. દાળ-ભાત

૫. ખીચડી-કઢી

૬. થેપલાં-ઢેબરા-માખણ-મરચા

૭. હાંડવો-વડા

૮. ઢોંસા

૯. ઊત્તપા

૧૦. ઈડલી

૧૧. ભાજી-પાવ

૧૨. ચણા-પુરી

૧૩. કટલેટ

૧૪. બટાકાવડા

૧૫. આલુપરોઠા

૧૬. મેંદુ-વડા

૧૭. રસ-વડા

૧૮. દહીં-વડા

૧૯. ભજીયા-ગોટા

૨૦. દાલ-બાટી

૨૧. મેક્રોની-પાસ્તા-મેગી

૨૨. ઢોકળા

૨૩. ખમણ-ખમણી-ખાંડવી

૨૪. સમોસા-કચોરી

૨૫. ગાંઠીયા-ફાફડા-જલેબી

૨૬. સ્વીટ્સ-લસ્સી-મિલ્કશેઇક-કૅક

૨૭. સૂપ-સલાડ

૨૮. પીઝા-સેન્ડવિચ-વડાપાવ-દાબેલી-પાણીપુરી-ભેળ-પેટીસ-સેવસળ

૨૯. ચાઈનીઝ

૩૦. પંજાબી

અને છાશ- મુખવાસ.

મજાનું લિસ્ટ છે..! નહિં?

કોણ બનાવે છે આ બધું?

“દાદી-મમ્મી-બેન-પત્ની.”

કોઇ પણ.. રાઈટ?.

An indian housewife
An indian house wife

અચ્છા, હવે એક કામ કરો.

આ બધી વાનગીઓ ની એક એક પ્લેટની કિંમતનો સરવાળો કરો…

આ સરવાળાને ચાર વડે ગુણો,

(ઘરનાં એવરેજ સભ્યોની સંખ્યા.).

હજુય એ કિંમતને બે વડે ગુણો,

(બે ટાઈમનું જમવાનું.).

[જેવું-તેવું તો આપણે જમતાં નથી.. એટલે કોઇ સારી મિડલક્લાસ રેસ્ટોરેન્ટની વાનગીની એક ડિશની કિંમત ધ્યાનમાં લેવી.]

હવે જે રકમ આવે એની સરખામણી કરો…

કે શું દર મહિને એટલા રૂપિયાનું “દાદી-મમ્મી-બેન કે પત્ની” નું લાઈફ ઈન્શ્યોરન્સ કે મેડિક્લેઈમ નું પ્રીમિયમ ભર્યું? –

“ના”

કેમ? એ કમાતાં નથી એટલે અગત્યનાં નથી?

ચલો મૂકો એ બધું….

એટલી રકમનું “દાદી-મમ્મી-બેન કે પત્ની.”નાં નામનું  ખાલી SIP (Systematic Invest Plan)એકાઉન્ટ ખોલાવ્યું હોય ને…!

તોય બૉસ્સ… ખાલી પાંચ વર્ષ

પછી એ રાંધવા વાળી તમને

વિદેશ ફરવા લઈ જાય.

(વિશ્વાસ ન આવતો હોય.. તો એને જ પૂછી જુઓ. એમની ગણતરી તમારા કરતાં વધારે પાકી હોય.એમાંય એ તો બિચારી ‘પાંચ’ની બદલે ‘ચાર’ વર્ષ બોલશે.)

Indian family
Indian family

આવી ગણતરી કરીને ‘ઘરની સ્ત્રી’ ની ‘કિંમત’ ન કરવી જોઇએ… પણ હા, ‘

‘કદર’ જરૂર કરી શકાય.

અને જો ના કરી શકો ને..

તો એક વાત સમજો..

તમે એમને  અફોર્ડ  કરી શકવાને લાયક નથી…

અને જો અફોર્ડ ન કરી શકો….

તો એનોય એને વાંધો નથી..

બસ, કમસેકમ એનું અપમાન ન કરો. જીવન સફળ.

બસ આટલું સમજી જાઓ પુરૂષો..

પછી જુઓ..

‘કદર’નાં કોળિયા કેટલાં મીઠા લાગે છે! –

‘કિંમત’ થી ‘કદર’ સુધી.

આ વાત જો તમને સાચી લાગી હોય અને ગમી હોય તો લાઈક અને શેર કરતા અચકાતા નહિ.

Source: Social Media

Web title: Bites Of  Appreciation.

11 COMMENTS

  1. … [Trackback]

    […] Info on that Topic: joblessyuva.com/2017/09/28/everyone-must-read-article-very-meaningful-spreading-the-message-of-appreciation-of-the-sacrifices-of-a-lady/ […]

  2. … [Trackback]

    […] Find More on on that Topic: joblessyuva.com/2017/09/28/everyone-must-read-article-very-meaningful-spreading-the-message-of-appreciation-of-the-sacrifices-of-a-lady/ […]

  3. … [Trackback]

    […] Read More on on that Topic: joblessyuva.com/2017/09/28/everyone-must-read-article-very-meaningful-spreading-the-message-of-appreciation-of-the-sacrifices-of-a-lady/ […]

  4. … [Trackback]

    […] There you will find 88018 more Info to that Topic: joblessyuva.com/2017/09/28/everyone-must-read-article-very-meaningful-spreading-the-message-of-appreciation-of-the-sacrifices-of-a-lady/ […]

  5. … [Trackback]

    […] Find More Information here to that Topic: joblessyuva.com/2017/09/28/everyone-must-read-article-very-meaningful-spreading-the-message-of-appreciation-of-the-sacrifices-of-a-lady/ […]

  6. … [Trackback]

    […] Find More Info here on that Topic: joblessyuva.com/2017/09/28/everyone-must-read-article-very-meaningful-spreading-the-message-of-appreciation-of-the-sacrifices-of-a-lady/ […]

  7. … [Trackback]

    […] Read More on to that Topic: joblessyuva.com/2017/09/28/everyone-must-read-article-very-meaningful-spreading-the-message-of-appreciation-of-the-sacrifices-of-a-lady/ […]

Comments are closed.