કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

52
1534
Nick Vujicic life story in Gujarati

જ્યારે પણ આપણા જીવનમાં સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ હોય છે, ત્યારે આપણામાંના મોટાભાગના લોકો એવું માને છે કે આ બધું મારા સાથે જ કેમ થઈ રહ્યું છે? આ વિચાર ધીમે ધીમે આપણા જીવનમાં ભારે નિરાશાથી આપણા જીવન પર બોજ બનતો જાય છે. એવા સમયે જરૂરી છે કે આપણે આપણી જાત પર ભરોસો ને આધાર રાખીએ અને તેમને આપણી સંપૂર્ણ તાકાત સાથે તેનો મુકાબલો કરીએ, અને એવું ત્યાં સુધી કરતા રહીયે જ્યાં સુધી આપણે તેના પર જીત હાસિલ ના કરી લઈએ. તમને લાગે છે કે તે અશક્ય છે, પણ “જીવનમાં કઈંજ અશક્ય નથી” વિશ્વાસ કરો. જો આ માનવામાં ન આવતું હોય તો આ પ્રેરણાદાયક જીવન કથા વાંચો.

The Life Story of Nick Vujicic

ડિસેમ્બર 4, 1982 ના રોજ, ઓસ્ટ્રેલિયામાં એક બાળકનો જન્મ થયો, જેનું નામ Nick Vujicic હતું. Nick Vujicic અન્ય બાળકો ની જેમ તંદુરસ્ત હતો, પણ તેમનો શરીર Phocomelia નામના દુર્લભ વિકાર થી પીડિત હતું, જેના કારણે તેમને હાથ અને પગ ન હતા.

Nick Vujicic as a Child
Nick Vujicic as a Child

ડોકટરો હેરાન હતા કે Nick Vujicic ને હાથ પગ કેમ નથી. Nick Vujicic ના માતાપિતા ને એ ચિંતા સતાવતી હતી કે Nick Vujicic નું જીવન કેવું હશે. હાથ પગ વિનાના બાળકનો ભાવિ શું હશે?

બાળપણના શરૂઆત ના દિવસો ખૂબ જ મુશ્કેલિઓ ભર્યા હતા. Nick Vujicic ના જીવનમાં અનેક પ્રકારની મુસીબતો આવવા લાગી. તેને ન માત્ર સ્કૂલમાં જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પણ તે તેની વિકલાંગતા અને એકલાપન થી નિરાશાના અંધકારમાં ડૂબી ગયા હતા.

તેઓ હંમેશાં એવું વિચારતા અને ભગવાનને હંમેશા પ્રાર્થના કરતા હતા કે તેમને તેમના હાથ અને પગ પાછા મળી જાય. તેઓ પોતાની વિકલાંગતા થી એટલા હતાશ થયી ગયા હતા કે 10 વર્ષની ઉંમર માં જ તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તેમની માતા દ્વારા આપવામાં આવેલા એક લેખ વાંચ્યા પછી, તેમનું તેમના જીવન પ્રત્યેનું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ લેખ એક અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો, એક અપંગ વ્યક્તિની તેની અપંગતા સાથેના યુદ્ધ અને તેના પર વિજય ની વાર્તા હતી. તે દિવસે તે સમજી ગયા કે તે એકમાત્ર વ્યક્તિ નથી જે સંઘર્ષ કરી રહ્યા છે.

Nick Vujicic life as a child in School

Nick નિક ધીમે ધીમે સમજી ગયા હતા કે જો તે ઇચ્છે તો તેઓ તેમના જીવનને સામાન્ય રીતે જીવી શકે છે. Nick ધીમે ધીમે પગ ની જગ્યા એ નીકળેલી કેટલીક આંગળીઓ અને ઘણા ઉપકરણો ની મદદથી લખવાનું અને કમ્પ્યુટર પર ટાઈપ કરવાનું શીખી લીધું.

17 વર્ષથી તેમની પ્રાર્થના સભામાં પ્રવચનનો આપવાનું શરુ કરી દીધું. 21 વર્ષની ઉંમરે, નિક એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં સ્નાતક થયા અને પ્રેરક વક્તા તરીકે તેમની કારકિર્દી શરૂ કરી.

એમણે “Attitude is Attitude” નામ થી પોતાની કંપની બનાવી અને ધીરે ધીરે Nick Vujicic ને દુનિયા માં એક એવા પ્રેરક વક્તા ના રૂપ માં ઓળખવામાં આવ્યું જેનું ખુદ નું જીવન એક ચમત્કાર થી ઓછું નથી. એમણે પ્રેરણા અને સકારાત્મકતા ના સંદેશાઓ આપવા માટે “Life Without Limbs” નામની Non-Profitable સંગઠન પણ બનાવ્યું છે.

Nick Vujicic Swimming

Nick Vujicic Surfing

Nick Vujicic playing football

33 વર્ષીય Nick Vujicic આજે ના ખાલી એક સફળ પ્રેરક વક્તા છે, પણ તેઓ એ બધું કરી શકે છે જે એક સામાન્ય વ્યક્તિ કરી શકે છે. જન્મ થી જ હાથ-પગ ન હોવા છતાં તેઓ ગોલ્ફ ને ફૂટબૉલ રમી શકે છે, તરણ, સ્કાઈડાયઇવિંગ અને દરિયા માં સર્ફિંગ પણ કરે છે. છે ને આ અજબ ની વાત.

આ બધું તો પોતામાં એક નોંધપાત્ર સિદ્ધિ છે, પરંતુ તેથી પણ વધુ પ્રભાવશાળી વાત એ છે કે તેમની તેમના જીવન પ્રત્યે ખુશી અને શાંતિ ની ભાવના.

આજે તેઓ દુનિયા ને જીવન જીવવા નું તરીકો શીખવી રહ્યા છે. Nick ને ભૌતિક સીમાઓએ જકડી રાખ્યું છતાંય તેમણે પોતાના જીવન ને નિયંત્રણ માં રાખવાની શક્તિ મેળવી લીધી અને આશા ના આ સંદેશ સાથે તેમણે 44 થી વધારે દેશો ની યાત્રા પણ કરી છે.

Nick Vujicic with full family

જ્યાં આપણે નાની-નાની બાબતો થી પરેશાન અને હતાશ થઇ જતા હોઈએ છીએ ત્યાં Nick Vujicic જેવા લોકો હર વખત એવું સાબિત કરતા હોય છે કે અસંભવ કઈ જ નથી – પ્રયત્નો કરવા થી બધું સરળ થઇ જાય છે.

દોસ્તો જો આ કહાની સાચે જ પ્રેરણા દાયક લાગી હોય અને ગમી હોય તો આ પોસ્ટ અને અમારું પેજ લાઈક અને શેર કરતા નહિ ભૂલતા.

Life Story of Nick Vujicic in Gujarati

52 COMMENTS

  1. generic cialis tadalafil

    કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

  2. help for essay writing

    કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

  3. looking for someone to write my essay

    કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

  4. college admission essay editing services

    કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

  5. best essay writer service

    કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

  6. essay help toronto

    કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

  7. write my essay services

    કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

  8. online pharmacy flovent inhaler

    કુદરતે હાથ પગ ન આપ્યા છતાંય આજે લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ બનેલ આ જાંબાઝ દિવ્યાંગ ની કહાની

Comments are closed.