હમણાં જ થોડા દિવસો પેહલા જયારે ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તેમનો 67 મોં જન્મ દિવસ 17-Sep-2017 ના મનાવ્યો હતો. ત્યારે પુરા ભારત માંથી ઘણા લોકો તેમજ મોટા મોટા કલાકારો એ તેમને Twitter અને Facebook પર પુષ્કળ શુભેચ્છાઓ પાઠવી હતી. તેના થોડા જ સમય પેહલા “અવની મોદી” નામ ની એક મોડલ-એક્ટ્રેસિસ એ “હું નરેન્દ્ર મોદીજી ની છોકરી છું” એવું કહી ને ચર્ચા નો વિષય બની હતી.

ગુજરાતી થિયેટર નું લોકપ્રિય નામ અવની મોદી એ મધુર ભંડારકર ની ફિલ્મ ‘કૅલેન્ડર ગર્લ્સ’ સાથે બૉલીવુડની શરૂઆત કરી હતી. ત્યાર બાદમાં 25 વર્ષીય અવની ટોલિવુડ અને અન્ય દક્ષિણ ભારત ની ફિલ્મોમાં જોડાઈ હતી, જ્યાં તેણે નરેન્દ્ર મોદીની પુત્રી હોવાનો વ્યક્ત કર્યું હતું.

જયારે અવની ને એક ઇન્ટરવ્યૂ દરમિયાન એની અટક “મોદી” વિષે પૂછવા માં આવ્યું. ત્યારે તેણે ગુજરાત ના પૂર્વ મુખ્ય મંત્રી ને ભારત ના હાલ ના પ્રધાન મંત્રી એવા “શ્રી નરેન્દ્ર ભાઈ મોદી” ની છોકરી હોવાનું દર્શાવ્યું હતું. તેણે એવું કીધું હતું કે “I am Narendra Modi’s Daughter”.

તેનો આ “I am Narendra Modi’s Daughter” સ્ટેટમેન્ટ, મીડિયા અને ન્યુઝ ચેનલો માં ચર્ચા નો વિષય બની ગયો હતો. તેના પછી આ વિવાદિત સ્ટેટમેન્ટ ને સ્પષ્ટ કરવા માટે તેણે ફરી એક સ્ટેટમેન્ટ આપ્યું કે,
“Narendra Modi is not related to me, but we share a stronger connection than that. I am Narendra Modi’s daughter. Not just me, every girl hailing from Gujarat is like Narendra Modi’s daughter”
આનું મતલબ એવું થાય કે,
“નરેન્દ્ર મોદી નો મારી સાથે કોઈ સીધો નાતો નથી, પણ અમે તેના કરતાં પણ મજબૂત નાતો શેર કરીએ છીએ. હું નરેન્દ્ર મોદીની પુત્રી છું. માત્ર હું જ નહીં, પણ એ હરેક છોકરી નરેન્દ્ર મોદીની પુત્રી જેવી છે જે ગુજરાત થી છે.”
આવું કહી ને અવની એ ચતુરાઈ સાથે સાબિત કરી દીધું કે તેને કાયા શબ્દો નો ઉપયોગ કરી ને કેવી રીતે પ્રસિદ્ધિ મેળવવી તે એ બરાબર જ જાણે છે.

અવની નો જન્મ અને ઉચ્છેર ગુજરાત ની રાજધાની ગાંધીનગર માં થયો છે. મધુર ભંડેરકર સાથે ની પેહલી ધમાકેદાર ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’ સાથે તેણે બોલિવૂડ માં પ્રવેશ કર્યો.
આવી જ અન્ય મજેદાર વાતો માટે લાઈક અને ફોલો કરો @JoblessYuva on Facebook, Instagram, Twitter and YouTube પર.
Source : Daily Bhashkar
Title : This Gujju Girl Says “I am Narendra Modi’s Daughter”, Let’s Read and See Pictures of Avani Modi.




