આપણા દેવતાવો, માનવો, પશુઓ, પક્ષીઓ અને ઝાડો ની પૂજા તો સામાન્ય વાત છે પણ આજે અમે એક એવા સ્થળ ની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં માનવ ની મોત ના પછી એની પૂજા ની સાથે એની બુલેટ મોટર સાયકલ...
જો કંઇક કરવાની ઇચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે. આવુ જ કામ કર્યું છે વિસનગરના એક પાટીદારે. સાબરમતી નદીના કોતરોની બિનઉપજાઉ અને બંજર ગણાય તેવી જમીનમાં સ્વર્ગ ઉભુ કરનારા આ વ્યક્તિ છે જીતુભાઇ પટેલ. જીતુભાઇ પટેલે...
ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના જલારામ...
નવાપુર: ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા નવાપુર રેલવે સ્ટેશન પર એક બાંકડો એવો છે જે દેશના કદાચ કોઇપણ રેલવે સ્ટેશન પર નહિ હોય. આ બાંકડાની મધ્યમાંથી બંને રાજ્યોની સરહદ જાય છે બાંકડાની એક તરફ ગુજરાત રાજ્યના કાયદા લાગે છે...
દિવસ ની શરૂઆત હોય કે દિવસ દરમિયાન ની થકાવટ, એ કદી ચાય વગર જતી જ નથી. આ વાક્ય ચા ના આશિક જ સમજી શકે છે.
જોકે ચા એક એવી વસ્તુ છે જેના દિવાનાઓ તો લગભગ બધા જ હોય છે અને...
સંધ્યા મારવી, 30 વર્ષીય મહિલા ભારતની પ્રથમ કુલી મહિલા છે, જેણે જૂની પુરાણી પ્રથાઓ અને રૂઢિઓ ને નકારી ને જે પોતાના પરિવાર માટે કામ કર્યું છે તે પ્રસંસનીય છે.
આ છે સંધ્યા બેન ની કહાની
મહિલા કુલી સંધ્યા બેન ના પતિ...
હિંદુ ધર્મમાં ગાયની સેવાને પુણ્ય સાથે જોડવામાં આવી છે. ગાયને માતા માની હિંદુ ધર્મમાં તેની સેવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ગૌસેવા સાથે અનેક ભારતીયો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલાં છે.
પરંતુ એક એવાં મહિલા જે હિંદુ કે ભારતીય નથી છતાં...
શહેરના અટલાદરા ગામમાં વેરાઇ માતાના મંદિરના ઓટલા પર બ્લેન્કેટમાં વીંટાળેલી ગરમ કપડાં સજ્જ દોઢ વર્ષની બાળકી આજે સવારે લાવારિસ મળી આવી હતી. બાળકી કંઇ બોલી તો શકતી નથી પરંતુ બાળકી જાણે અંદરથી કહી રહી હોય કે ‘મા તું ક્યાં...
ઈટાલીના મિલાનમાં કર્યા લગ્ન
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. એક સપ્તાહથી તમામ મીડિયા એજન્સી પણ આ બંનેના લગ્ન સાથે સંબંધિત સમાચારોને કવર કરવા માટે પોતાના તમામ સૂત્રોનો ઉપયોગ કરી રહી...
આપણું ગુજરાત રાજ્ય હંમેશા થી જ આખા દેશ માં અને દુનિયા માં તેના ઇન્ફ્રાસ્ટ્રકચરલ અને ઔદ્યોગિક વિકાસ માટે પ્રખ્યાત અને મોખરે રહ્યું છે અને પુરા ભારત માં આજે ગુજરાત ની આ વિકસિત છબી ને ગુજરાત મોડેલ તરીકે ઓળખવામાં આવે...










